ઉત્કર્ષ સંસ્થાના સભ્યોએ લાલભાઈ દલપતભાઈ મ્યુઝિયમ અને એલ.ડી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલોજીની મુલાકાત લઈ ભારતીય સંસ્કૃતિ, પ્રાચીન હસ્તપ્રતો, મૂર્તિઓ, ચિત્રો અને નાણાંનો સમૃદ્ધ વારસો નજીકથી નિહાળ્યો.
આ મુલાકાતે સભ્યોને કલા, ઇતિહાસ અને સાહિત્યનો અનોખો અનુભવ આપ્યો, સાથે રમતો અને આનંદથી પ્રવાસ વધુ યાદગાર બન્યો.




