“આનંદ” ગ્રુપ વડીલો માટેનું એક પ્રવૃત્તિ કેન્દ્ર છે, જ્યાં અંદાજે 30–35 સભ્યો વિવિધ સર્જનાત્મક અને આનંદદાયક પ્રવૃત્તિઓમાં જોડાય છે.
આ ગ્રુપના સ્થાપક શ્રીમતી ભદ્રાબેન જોશી છે.
કર્મા ફાઉન્ડેશનના સહયોગથી ઉત્કર્ષને વડીલો સાથે સમય વિતાવી આનંદ અને આત્મીયતાનો સુંદર અનુભવ મેળવવાનો અવસર મળ્યો.



