ઉત્કર્ષ દ્વારા શ્રી વેરાઈ ધામ, ગોતા ખાતે “પ્રકૃતિ વંદના” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં HSSFના સચિવ શ્રી સુભાષભાઈ ભાવસાર તથા આમંત્રિત મહેમાનોની વિશેષ ઉપસ્થિતિ રહી.
પ્રકૃતિ પ્રત્યે આદર, સંરક્ષણ અને જાગૃતિનો સુંદર સંદેશ આપતો આ કાર્યક્રમ યાદગાર રહ્યો.




