ઉત્કર્ષ સંસ્થા દ્વારા આયોજિત “હેલ્થ ટોક” સેમિનારમાં કેન્સર બાદ આપવામાં આવતી Chemotherapy અંગેના Facts & Myths વિષે Zydus ના Senior Medical Oncologist Dr. Nahush Ji દ્વારા ખૂબ જ સચોટ અને માર્ગદર્શક માહિતી આપવામાં આવી.
સાથે જ “Magical Art of Sound Therapy” વિષે Infinite Mind ના Founder & Healer Meghna Shah દ્વારા વિસ્તૃત સમજ આપવામાં આવી. તેમણે Sound Healing Therapy ના વિવિધ લાભો જેમ કે Stress Reduction, Emotional Balance, Nervous System Relaxation, Better Sleep, Muscle Relaxation અને Pain Relief વિશે માહિતી આપી.
આ જ્ઞાનસભર અને આરોગ્યપ્રેરક કાર્યક્રમને વિશેષ બનાવનાર અમારા આમંત્રિત મહેમાનો Smt. Ilaxiben Patel અને Smt. Alkaben Shukla નો હૃદયપૂર્વક આભાર. 🙏
જાગૃતિ, જ્ઞાન અને હોલિસ્ટિક હેલ્થ તરફ એક અર્થપૂર્ણ પગલું.





