Welcome To Utkarsh Charitable Trust
Follow Us Facebook ProfileTwitter ProfileLinkedIn ProfilePinterest Profile
Utkarshtrust
DONATE
CALL NOW
+91 98253 36276
EMAIL US
info@utkarshtrust.org
  • Home
  • About Utkarsh
    • About Us
    • About Rekha Adhwaryu
  • Our Activities
    • Skill Development
    • Digital India
    • Menstrual Health & Hygiene Management
    • Day Celebration
    • Social Activities
  • Video
  • Artisan Association
  • Contact Us
  • Donation
  • E-Book
  • 0 items Rs.0.00
0

No products in the cart.

સમાપન સમારોહની ઉજવણી

HomeGalleriesSkill Development

ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા Wagh Bakri Foundation ના સહયોગથી આંગણવાડી કેન્દ્ર, ગોતા ખાતે ૩૫ આશાવર્કર બહેનો માટે “સાત્વિક ખાદ્ય ખોરાકની વ્યાવસાયિક તાલીમ – મિલેટ્સ પ્રોડક્ટ સાથે” વિષય પર ૧૦ દિવસીય તાલીમ યોજાઈ.

તાલીમમાં સાત્વિક નાસ્તા-મીઠાઈ, પેકેજિંગ, લેબલિંગ અને માર્કેટિંગ અંગે વ્યવસાયલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું. સમાપન સમારોહમાં વાનગી હરીફાઈ, આરોગ્ય માર્ગદર્શન, પ્રમાણપત્ર અને ઇનામ વિતરણ સાથે ૧૦૦ લાભાર્થી બહેનોને અનાજ કીટ આપવામાં આવી.

આ પહેલનો મુખ્ય હેતુ સ્વાસ્થ્યપ્રદ આહાર દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો રહ્યો.

image
image
image
image
image
image
image

YOU MAY ALSO LIKE

PMEGP Awareness Program at Dholka

Diwali Mela – Supporting Local Entrepreneurs

Creative Coffee Painting Workshop

Voter’s Day & Awareness Program

Recent Posts

  • Title-20

    May 29, 2019
  • Title-19

    May 29, 2019

Contact Info

  • 15, Paritosh Society,
  • Nr. St-Xavier’s School, Naranpura,
  • Ahmedabad – 380 013, Gujarat, India.
  • +91 98253 36276
  • info@utkarshtrust.org
Copyright © 2017. Utkarsh Trust. All Rights Reserved. Developed by : - GREYVOID INFOSOFT