જ્ઞાન અને રોજગાર તરફ એક સકારાત્મક પગલું
ઉત્કર્ષ ટ્રસ્ટ અને ખાદી વિલેજ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના સંયુક્ત ઉપક્રમે Shree Krishna Pranami Arts College, Dahod ખાતે વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.
આ કાર્યક્રમમાં આયુર્વેદિક આહાર અને આરોગ્ય, PMEGP યોજના, લોન-સબસિડી, પ્રોડક્ટ સિલેક્શન, પેકેજિંગ અને માર્કેટિંગ અંગે ઉપયોગી માહિતી સાથે ઉદ્યોગસાહસિક બનવા માટે પ્રેરણાદાયક માર્ગદર્શન આપવામાં આવ્યું.
વિદ્યાર્થીઓ માટે આ કાર્યક્રમ જ્ઞાન, રોજગાર અને સ્વરોજગાર તરફ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયો.





