ઉત્કર્ષના દશાબ્દી વર્ષ નિમિત્તે “શ્રી આદ્યશક્તિ સન્માન સમારોહ”, પુસ્તક વિમોચન તથા સાધ્વી દીપિકા ભારતીજી દ્વારા શ્રી સીતારામચરિત્ર આધારિત ભાવસભર કથા અને ભક્તિસંગીતનું આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં મેયર પ્રતિભાબેન જૈન, પરમ પૂજ્ય સ્વામી ડૉ. પરમાત્માનંદ સરસ્વતીજી અને MLA અમિતભાઈ ઠાકર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.
વિશેષ આભાર તેજલ વસાવડા, ભાવના પટેલ, આશા ઠાકર અને રિતુ મોદીનો સહયોગ અને પ્રોત્સાહન બદલ.







